ફિલ્મી ઢબે / વિકાસ દુબેના એન્કાઉન્ટર પહેલાં બની હતી એવી ઘટના કે પોલીસની કાર્યવાહી પર ફરી સવાલ ઉઠ્યાં

vikas dubey encounter sequence stf car accident kanpur police ujjain

કાનપુરમાં વિકાસ દુબેના એન્કાઉન્ટર મામલો વધારે ગુંચવણ વાળો બની રહ્યો છે. વિકાસના મોંતથી કોઈને સિમ્પથી નથી પણ સવાલો અનેક ઉભા થઈ રહ્યા છે. વિપક્ષ પણ અનેક સવાલો ઉભા કરી રહ્યું છે. વિકાસને લઈ જઈ રહેલી પોલીસની વેનના કાફલા સાથે ચાલતી મીડિયાની કારને એન્કાઉન્ટરના સ્થળથી થોડે દુર રોકી દેવામાં આવી હતી. જેને પગલે પણ પોલીસની કામગીરી પર સવાલો ઉભા થઈ રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ