અથડામણ / વિકાસ દૂબેનું કાનપુરમાં થયું એન્કાઉન્ટર, STFની કાર પલટી જતાં ભાગવાનો કર્યો પ્રયત્ન

vikas dubey encounter kanpur stf

ગેંગસ્ટર વિકાસ દુબે મામલે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. વિકાસ દુબે એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે. ઉજ્જૈનથી વિકાસ દુબેને લઈને કાનપુર જઈ રહેલા પોલીસના કાફલાની એક કારને અકસ્માત થયો હતો. જે કારને અકસ્માત થયો હતો જ કારમાં વિકાસ દુબે સવાર હતો.

બ્રેકિંગ ન્યૂઝ