કોરોના વાયરસ / આ લેડી સિંઘમે વિકાસ દુબેને પકડવા જે દિમાગ લગાવ્યું તે જાણીને કહેશો કે પકડ્યો કે સરેન્ડર થયો

vikas dubey arrested mahakal mandir ujjain woman security officer ruby yadav

મહાકાલ મંદિરની સુરક્ષા અધિકારી રૂબી યાદવે વિકાસ દુબેની ધરપકડને લઈને મોટો ખુલાસો કર્યો છે. લેડી સિંઘમે જણાવ્યું કે સવારે 7.15 વાગ્યે તેમની ટીમ રાઉન્ડ પર હતી ત્યાર જાણકારી મળી કે એક ફૂલવાળાએ વિકાસ દુબે જેવા કોઈ સંદિગ્ધને જોયો છે. ફૂલવાળાએ રૂબી યાદવની ટીમને કોલ કર્યો હતો. લેડી સિંઘમે કહ્યું કે મેં મારી ટીમને કહ્યું કે જ્યાં સુધી કન્ફર્મ ન થાય ત્યાં સુધી તેને પકડવાનો નથી. વિકાસ દુબે બહાર ફરી રહ્યો હતો અને કંઈ પણ કરી શકે તેમ હતો. બાદમાં અમારી ટીમ તેની પાછળ લાગી ગઈ. તેણે 250 રૂપિયાની ટિકિટ લીધી અને શંખ દ્વારથી એન્ટ્રી કરી ત્યાં સુધી અમારી ટીમે કોઈ ઍક્શન લીધા ન હતાં. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ