બોલિવુડ / 'સરદાર' નું 'નમક' ખાવા માટે કાલિયાને મળ્યા હતા 2500 રૂપિયા!

 Viju Khote Passes Away Interesting Facts About The Sholay Fame Actor

દિગ્ગજ એક્ટર વિજૂ ખોટેનું આજે સવારે નિધન થયું. લાંબા સમયથી બિમાર રહેતા 77 વર્ષના એક્ટરના ઘણા અંગોએ કામ કરવાનું બંધ કરી દીધુ હતુ. આ જાણકારી તેમના પરિવારથી જોડાયેલા લોકો દ્વારા આપવામાં આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ