Video / વિજયભાઈ હંમેશા એવું ઈચ્છે છે કે નીતિન પટેલ રાજકીય પ્રગતિ ના કરેઃ શક્તિસિંહ ગોહિલ

કોંગ્રેસના બન્ને ઉમેદવારો જીત થવાની છે. આ ચૂંટણીમાં એક પણ ધારાસભ્ય તૂટશે નહી. ભૂતકાળમાં ધાક-ધમકી, લાલચ અપાઈ હતી. ભાજપ પાસે ત્રીજા ઉમેદવાર માટે નંબર નથી. કોંગ્રેસના કાર્યકરોના કારણે જ મારી પ્રગતિ થઈ છે. અમારી નિયમિતતાને કોઈ પણ ચેલેન્જ નહી કરી શકે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ