પતંગોત્સવ / BJPનો પતંગ ઊંચે-ઊંચે ઊડે છે...: રૂપાણીએ કહ્યું કોઈ કાપી શકે એમ નથી, 'દોરી-ફીરકી' એટલે સંગઠન

Vijay Rupani talks about Makarsankranti 2023 and BJPs kite

ભૂતપુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકોને પર્વની શુભેચ્છા આપી અને ભાજપની લહેરાતી પતંગનો પણ ઉલ્લેખ કરતાં કહ્યું કે 'પતંગ -પવન અને દોરી બધું ભાજપનાં હાથમાં જ છે'.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ