કાર્યવાહી / દિલ્હી દારુ કૌભાંડમાં પહેલી ધરપકડ, CBIએ બિઝનેસમેન વિજય નાયરની ધરપકડ કરી

Vijay Nair Arrested By CBI; First Arrest In Delhi Government Liquorgate Scam

દિલ્હી દારુ કૌભાંડમાં એક મોટી કાર્યવાહી કરતા સીબીઆઈએ બિઝનેસમેન વિજય નાયરની ધરપકડ કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ