દાવો / લૉકડાઉન વચ્ચે ભાગેડુ વિજય માલ્યાની ફરી ઓફરઃ ‘હું બધા જ રૂપિયા આપવા તૈયાર’

vijay mallya tweet on lockdown money loan from bank kingfisher

ભારતમાં ફરાર જાહેર થયેલા એવા કિંગફિશરના માલિકે ફરી એક વાર ટ્વિટ કરીને પોતાનું તમામ દેવું ચૂકવવાની જાહેરાત કરી છે. માલ્યાનું કહેવું છે કે લૉકડાઉનના કારણે તમામ કંપનીઓમાં મેન્યુફેક્ચરિંગ પણ બંધ છે. છતાં તેઓ દાવો કરે છે કે તેઓ તેમની બાકી રકમ ચૂકવશે. આ સાથે જ તેઓએ સરકાર પાસે પણ મદદ માંગી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ