વધુ એક ફટકો! / ભાગેડુ વિજય માલ્યાને વધુ એક ઝટકો! વકીલે સુપ્રીમ કોર્ટમાં કેસ લડવાનો ઇનકાર કર્યો

vijay mallya supreme court advocate dinied for case no contact with malya

માલ્યાના વકીલો તેના માટે કેસ લડવા માંગતા નથી. એવું કહેવામાં આવ્યું છે કે વિજય માલ્યાનો કોઈ પત્તો નથી અને તે તેની સાથે વાત કરવા સક્ષમ નથી

બ્રેકિંગ ન્યૂઝ