કાર્યવાહી / જો આમ થયું તો 28 દિવસની અંદર ભારતમાં હશે વિજય માલ્યા

vijay mallya plea extradition uk high court

બેંકો સાથે 9 હજાર કરોડની ઠગાઇ કરીને વિદેશ ભાગી ગયેલા લીકર કિંગ વિજય માલ્યાના પ્રત્યાર્પણની સુનાવણી મંગળવારના રોજ યુકેની હાઇકોર્ટમાં થવાની છે. વિજય માલ્યાને વેસ્ટમિંસ્ટર મેજીસ્ટ્રેટની કોર્ટ દ્વારા પ્રત્યાર્પણના આદેશ વિરૂદ્ધ અરજીને ફગાવવાની ચેતવણી આપી છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલ જાણકારી મુજબ મંગળવારની સુનાવણીમાં જો વિજય માલ્યાની અપીલ ફગાવવામાં આવે તો આગામી 28 દિવસમાં તેનું ભારતમાં પ્રત્યાર્પણ થઇ શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ