નાદારી / પત્ની, બાળકો અને પરિચિતોના ઉધાર પર જિંદગી ચાલી રહી છે: વિજય માલ્યા

Vijay Mallya is broke and living off his partner, children

પોતાની વૈભવી અને રાજવી જિંદગી માટે પ્રખ્યાત લિકર કિંગ વિજય માલ્યાએ જણાવ્યું છે કે, તે પોતાની પત્ની (પાર્ટનર), પર્સનલ આસિસ્ટન્ટ, પરિચિત બિઝનેસમેન અને બાળકો પર નિર્ભર જિંદગી જીવવા મજબૂર છે. કૌભાંડી વિજય માલ્યાએ પોતાની બદહાલ જિંદગીની કહાણી કોર્ટમાં રજૂ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ