WC 2019 / ઓવલમાં ભારત-ઑસ્ટ્રેલિયાની મેચ જોવા પહોંચ્યો ભાગેડું વિજય માલ્યા

vijay mallya arrives at the oval cricket ground to watch ind vs aus match

ભારત અને ઑસ્ટ્રેલિયાની વચ્ચે ઓવલમાં મેદાનમાં રવિવારે રમવામાં આવી રહેલી મેચમાં ભાગેડું બિઝનેસમેન વિજય માલ્યા પણ પહોંચ્યો. માલ્યા ભારતીય બેંકોને 9 હજાર કરોડ રૂપિયાનો ચૂનો લગાવીને લંડન ભાગી ગયો હતો. જ્યાં એા પ્રત્યર્પણના પ્રયત્નો ચાલુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ