ફિલ્મ / આ સુપરસ્ટારે 5 રાજ્યોમાં ફ્રીમાં ખવડાવ્યો આઇસ્ક્રીમ, આવુ હતુ કારણ

vijay-devarakonda-birthday-treat-icecream-for-fans

વિજય દેવરકોંડા આજે ભારત અને તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો જાણીતો એક્ટર છે. 9 મેએ વિજય દેવરકોંડાએ પોતાનો 30મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો. જન્મદિવસ પર વિજયે ફેન્સને ખાસ ભેટ આપી. વિજય દેવરકોંડાએ ફેન્સને આપેલી ભેટ વિશે જાણીને તમને ખુશી થશે. 

બ્રેકિંગ ન્યૂઝ