રાજનીતિ / કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સી.જે.ચાવડા ભાજપમાં ભરતી, 1500 કાર્યકરો પણ જોડાયા, શરત વિશે જુઓ શું કહ્યું?

Vijapur Former Congress MLA CJ Chavda joined BJP

CJ Chavda joined BJP: વિજાપુરના પૂર્વ ધારાસભ્ય સી જે ચાવડા સહિત કોંગ્રેસના કેટલાક હોદ્દેદારો પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે ભાજપમાં જોડાયા છે

બ્રેકિંગ ન્યૂઝ