બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ-સુરતમાં ABVPનું ઉગ્ર આંદોલન: ચક્કાજામ કરી દેતા કાર્યકરોની અટકાયત, જાણો શું છે મામલો
5 ફોટો ગેલેરી
Last Updated: 02:18 PM, 13 February 2025
1/5
મેનેજમેન્ટ ક્વૉટામાં ST કેટેગરીના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ બંધ કરવામાં આવતા અમદાવાદમાં ABVPએ વિદ્યાર્થીઓ સાથે ગુજરાત યુનિવર્સિટીમાં વિરોધ નોંધાવ્યો હતો. જેમાં મેનેજમેન્ટ ક્વૉટામાં અપાતી સ્કોલરશીપ બંધ કરી દેવામાં આવતા સરકારના પરિપત્રની હોળી કરીને ABVPએ વિરોધ કર્યો હતો.
2/5
ભારત સરકારની વર્ષ 2010થી લાગુ થયેલી આ યોજનાની માર્ગદર્શિકા અનુસાર આદિવાસી સમાજનાં બાળકોને પેઇડ અને ફ્રી સીટ ઉપર પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળવાપાત્ર હતી. પરંતુ, આદિજાતિ બાબતોનું મંત્રાલય, ભારત સરકારની વર્ષ 2022થી નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હતી. તેના અનુસંધાને રાજ્યોને સમયાંતરે સૂચનાઓ પણ આવી છે.
3/5
4/5
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ