શુભ વિવાહ / નયનતારા અને વિગ્નેશે કરી લીધા લગ્ન, સુંદર વેડિંગ Photos આવ્યા સામે

vignesh shivan and actress nayanthara wedding photo

ચેન્નના મહાબલીપુરમમાં એક્ટ્રેસ નયનતારા અને વિગ્નેશએ લગ્ન કરી લીધા છે. નયનતારાએ લગ્નમાં ગ્રીન કલરની જ્વેલરી અને ડીપ રોઝ કલરનું આઉટફિટ પહેર્યું હતું 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ