દરોડા / ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા ઉડ્યા, ખુદ PSI ગઢવી પંચમહાલમાં બુટલેગરને કરતો હતો મદદ

Vigilance raid PSI SI Gadhvi bootleggers Panchamahal

રાજ્યમાં દારૂબંધીના ધજાગરા ઉડાડવામાં આવ્યાં છે. ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જાંબુઘોટા પોલીસ સ્ટેશનમાં દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડાની કાર્યવાહી દરમિયાન પોલીસ સબ ઇન્સપેક્ટરની ધરપકડ કરવામાં આવી હતી. 

બ્રેકિંગ ન્યૂઝ