ઓનલાઈન શોઝ / લોકડાઉન વખતે આ એડલ્ટ ફિલ્મો અને વેબ સીરીઝે ધૂમ મચાવી; વ્યુઅરશીપના આંકડાઓ ચોંકાવનારા

Viewership of adult content on OTT platforms rise amid lockdown

ભારતમાં વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ ઉપર કોઈ પ્રકારની સેન્સરશિપ લાગુ પડતી નથી. આ નિયંત્રણ રહિત સિસ્ટમનો ફાયદો ઉઠાવીને OTT પ્લેટફોર્મ્સ ઉપર એડલ્ટ અને સેક્સબેસ્ડ મુવીઝ અને TV શોઝનો રાફડો ફાટ્યો છે. એવામાં કોવિડ 19ના લોકડાઉન સમયમાં આ કન્ટેન્ટની વ્યુઅરશિપમાં ધરખમ વધારો થયો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ