EK Vaat Kau / ભારતની સૌથી મોટી સમસ્યાનું સમાધાન શોધ્યું, 2 મિત્રોનું સન્માન બ્રિટને કર્યુ

દુનિયાભરમાં અત્યારે ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ સૌથી મોટી સમસ્યા છે, ઘણા નિષ્ણાતો તો એમ પણ કહે છે કે આપણે ઠોસ નિર્ણયો નહીં લઈએ તો પ્રલય આવી જશે. એવામાં હાલમાં જ દુનિયાના ઘણા બધા દેશો COP 26 હેઠળ એકઠા થયા અને પર્યાવરણને બચાવવાનો સંકલ્પ કર્યો છે ત્યારે PM મોદીએ તે બેઠક પહેલા ગ્લાસગોમાં વિદ્યુત મોહન સાથે મુલાકાત કરી હતી અને બ્રિટને તો સન્માન પણ કર્યું, જાણવા માટે જુઓ EK VAAT KAU

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ