VIDEO / બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રીએ ઘરે જ સરળતાથી ફેસ માસ્ક બનાવતા શીખવ્યું, તમે પણ બનાવો

Vidya balan teaches how to make face mask at home easily coronavirus lockdown

કોરોના વાયરસ ફેલાતા રોકવા માટે સરકારે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા, હેન્ડવોશ કરવા અને ઘરની બહાર માસ્ક પહેર્યા વિના ન જવાની કડક સૂચના આપવામાં આવી છે. પણ હાલના સમયમાં ઘણી જગ્યાએ માસ્ક મળી નથી રહ્યાં અથવા તો જ્યાં મળી રહ્યાં છે ત્યાં બહુ મોંઘા મળી રહ્યાં છે. પરંતુ તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે, બોલિવૂડની ટેલેન્ટેડ અભિનેત્રી વિદ્યા બાલને ઘરે જ એકદમ સરળતાથી માસ્ક બનાવતા શીખવ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ