ગુસ્સો / કોઈ મને આવું પૂછે ને ત્યારે ગાળ આપવાનું મન થતું હતું, શું તમે જોવા આવ્યા હતા : વિદ્યા બાલન

vidya balan is talk about body shaming in open

બોલીવૂડની સુપરસ્ટાર એક્ટ્રેસ વિદ્યા બાલને હાલમાં જ બોડી શેમિંગ ઇશ્યૂ પર વાત કરી હતી. તેણે પોતાના અનુભવ શૅર કરતાં જણાવ્યું કે, કોઇ મને આવું પૂછે તો ગાળ દઇ દેવાની ઇચ્છા થાય છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ