બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / મૂવી સમીક્ષા / Viduthalai Part 2 રિવ્યૂ: વિજય સેતુપતિની ફિલ્મની થિયેટરમાં ધૂમ, મળ્યું રેટિંગ જબરદસ્ત
Last Updated: 05:06 PM, 20 December 2024
વિજય સેતુપતિની ફિલ્મ વિદુથલાઈ પાર્ટ 2 એક ક્રાઈમ થ્રિલ ફિલ્મ છે. આ ફિલ્મ વર્ષ 2023 માં આવેલ ફિલ્મ વિદુથલાઈ પાર્ટ 1 ની સીક્વલ છે. વેત્રિમારન દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં વિજય સેતુપતિની સાથે સૂરી પણ મુખ્ય ભૂમિકા ભજવે છે. આ વાર્તામાં એક પોલીસ વાળાને સંઘર્ષ કરવામાં આવ્યો છે. જે અલગતાવાદી નેતા સામે લડત લડી રહ્યો હતો.
ADVERTISEMENT
#ViduthalaiPart2 Day ❤️ The intensity unfolds on the big screens TODAY!
— VijaySethupathi (@VijaySethuOffl) December 20, 2024
Don’t miss this electrifying cinematic experience brought to life by Vetrimaaran sir’s brilliance.
An #ilaiyaraaja Musical #ViduthalaiPart2FromDec20
@sooriofficial @elredkumar @rsinfotainment… pic.twitter.com/suvtUSR2P5
માહિતી માટે જણાવી દઇએ કે ફિલ્મ વિદુથલાઈ પાર્ટ 2 (વિદુથલાઈ પાર્ટ 2) ના અભિનેતા વિજય સેતુપતિએ ફિલ્મ પહેલા એક્સ પર એક ટ્વીટ કરી હતી. ટ્વીટમાં વિજયએ ફિલ્મ પોસ્ટરને શેર કરી દર્શકોને ફિલ્મ જોવાની અપીલ કરી હતી. જે બાદ ટ્વિટના જવાબોમાં દર્શકોની પ્રતિક્રિયા આવી હતી. જેમાં કેટલાક દર્શકો ફિલ્મમાં વિજયના કામને વધાવી રહ્યા છે.
ADVERTISEMENT
ફિલ્મની તારીફ કરતા દર્શકો લખે છે કે આ ફિલ્મ તમને નવી ઉંચાઇએ લઇ જશે. બીજી વ્યક્તિએ ફિલ્મને દેશ વિરોધી કહી હતી અને ફિલ્મને બોયકોટ કરવાની વાત કરી હતી. જાણકરી માટે આપને જણાવી દઇએ કે ફિલ્મ જયમોહનની કહાની થુનૈવન નો બીજો ભાગ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT