એપોઇન્ટમેન્ટ / UNમાં ભારતની પોઝિશન થશે મજબૂત, આ ભારતીય મહિલાને મુકાયા UNમાં મહત્વના અધિકારી પદે

Vidisha Maitra appointed as advisor in UN

યુનાઇટેડ નેશન્સમાં ભારતને એક મોટી સફળતા મળી છે. ભારતીય રાજદ્વારી વિદિશા મિત્રાને એડમિનિસ્ટ્રેટિવ અને બજેટ સંબંધી પ્રશ્ન પર સંયુક્ત રાષ્ટ્રની સલાહકાર સમિતિના સદસ્ય બની ગયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ