ઉનાળું ચોમાસું / VIDEO: ડીસામાં કમોસમી વરસાદ, માઉન્ટ આબુમાં કરા વરસતા પહાડો પર થયા બરફના ઢગલા, જુઓ પ્રકૃતિની કમાલ

VIDEO:Unseasonal rains in Disa, hail in Mount Abu, snow piles on the mountains, see the wonder of nature

ડીસા પંથકમાં આજે ફરી ધોધમાર વરસાદનું ઝાપટુ હતું. હોળી બાદ ધૂળેટીના દિવસે પણ વરસાદ થતાં ભર ઉનાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ