OMG / પાક અભિનેત્રી પર તૂટી પડી ભીડ, બદઈરાદેથી ટચ પણ કર્યું, ટોળામાંથી કાઢવા સિક્યુરીટી ગાર્ડના પરસેવા છૂટ્યા, VIDEO વાયરલ

videos goes viral of pakistani actress hania aamir she mobbed by fans in one event

હાનિયા આમિર પોતાના ફેંસને મળવા વપદા ટાઉન ગુજરાંવાળા પહોંચી હતી. પરંતુ હાનિયા જ્યારે પરત આવવા માટે પોતાની કારની તરફ વધી તો તેના ફેંસે તેને ચારે બાજુથી ઘેરી લીધી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ