OMG / VIDEO: રસ્તા પર ચાલુ ગાડીએ પૈસા ઉડાવતા જોવા મળ્યા યુવાનો, લોકો બોલ્યા શાહિદની સીરિઝની કૉપી છે આ તો!

VIDEO youtuber joravar singh and friend throw currency notes on the road people said this is a copy of Shahids series farzi

સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક ચાલતી ગાડીની ડેકીમાંથી શખ્સ પૈસા ઉડાવી રહ્યો છે. આ વીડિયોના વાયરલ થવા પર અમુક મીમ્સ પણ વાયરલ થઈ રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ