વાયરલ / VIDEO : ઓહ બાપ રે ! આ એક ઢોંસો આખો ખાવાના મળશે 71,000 રુપિયા, વીડિયો જોઈને લલચાઈ જશો

VIDEO: You can get a whole meal for Rs 71,000, you will be tempted by watching the video

દિલ્હીના પ્રખ્યાત ઢોસાવાળાએ 10 ફૂટ લાંબો ઢોંસો બનાવ્યો છે અને સાથે ઓફર મૂકી છે જો કોઈ આખો ડોસો ખાઈ લેશે તો તેને 71,000 રુપિયા રોકડા મળશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ