મહિલાની દબંગાઈ / VIDEO : મહિલાએ નાના દુકાનદારોને દેખાડી દાદાગીરી, લાકડી લઈને દિવાળીનો સામાન તોડી નાખ્યો

VIDEO: Woman showed up to small shopkeepers and broke the Diwali goods with a stick

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના ઈન્દીરાપુર વિસ્તારમાં દિવાળીના અવસરે રસ્તાની બાજુમાં દિવાળીનો માલસામાન લઈને બેઠેલા નાના વેપારીઓ પર મહિલાએ લાકડીથી હુમલો કરી તેમનો તમામ માલ સામાન તોડી પાડ્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ