લંડન / VIDEO: કાશ્મીરમાંથી આર્મી હટાવી તો તાલિબાન રાજ થઈ જશે: બ્રિટિશ સાંસદે દુનિયાને આપી ચેતવણી, વીડિયો વાયરલ

VIDEO: Withdrawal of Army from Kashmir will lead to Taliban rule: British MP warns world, video goes viral

દુનિયાભર માં અત્યારે અફઘાનિસ્તાનની ચર્ચા થઈ રહી છે. ત્યારે બ્રિટનની સંસદમાં કાશ્મીર પર ચર્ચા કરવામાં આવી રહી છે. ભારતે આ મુદ્દે વિરોધ કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ