VIRAL / VIDEO: જ્યારે ગણેશ વિસર્જન વખતે એમ્બ્યુલન્સને જવા માટે ભક્તો કરી આપ્યો રસ્તો

VIDEO: When Bappa Devotees Walked Off The Road Of Pune For Ambulance

'गणपति बप्पा मोरिया, अगले बरस तू जल्दी आ' ના જયકારાની સાથે ગુરુવારે મહારાષ્ટ્રના પૂણેમાં ભગવાન ગણેશની પ્રતિમાઓનું અલગ-અલગ જગ્યાએ વિસર્જન કરવામાં આવ્યુ. આખા શહેરોમાં ઢોલ-નગારા સાથે શેહોરોમાં પાંચ મુખ્ય મંડળોએ વિસર્જન વખતે બાપ્પાની નગરયાત્રા યોજાઇ હતી. ગણપતિ વિસર્જન વખતનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર હાલમાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ