વાયરલ / VIDEO: વિશાળકાય ગેંડા સામે બકરીએ ભરાવ્યા શિંગડા, આગળ જે થયું તે જોઈને ચોંકી જશો

video when a little goat clashed with a giant rhinoceros

સોશિયલ મીડિયામાં વાઇલ્ડલાઇફ સાથે જોડાયેલા વીડિયો અવાર-નવાર વાયરલ થતા હોય છે. જેમાંથી કેટલાંક વીડિયોમાં જંગલી પ્રાણીઓની વચ્ચે આક્રમક લડાઈ જોવા મળે છે. તો કેટલાંક વીડિયો એટલા સારા હોય છે કે તેને પશુપ્રેમીઓ વારંવાર જોવાનું પસંદ કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ