મહેસાણા / મૂકબધિર યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી વીડિયો ઉતાર્યો

The video was uploaded by Dababdharir Yuvaq

ઝુલાસણ ગામે જન્મથી બહેરા-મૂંગા યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધનુ કૃત્ય કરી તેનો વીડિયો ફરતો કરતાં ખળભળાટ મચી ગયો છે. યુવકના પિતાએ નંદાસણ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ