વાયરલ / VIDEO: પાકિસ્તાનના LIVE શો દરમિયાન પત્રકાર અને નેતા વચ્ચે જામી પડી

Video viral : In Pakistan, Imran Khan's Party Leader Attacks Journalist During Live News Show

આપણા પાડોશી દેશ પાકિસ્તાનમાં ઈમરાન ખાનની પાર્ટીના નેતા લાઈવ ડિબેટમાં જ મારામારી પર ઉતરી આવ્યાં હોવાની એક ઘટના પ્રકાશમાં આવી હતી. '21 ન્યૂઝ' પર 'લાઈવ વિથ આફતાબ મુઘેરી' શોની લાઇવ ડિબેટ ચાલુ હતી ત્યારે આ ઘટના બની હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ