વીડિયો / ન્યૂઝીલેન્ડનાં ખેલાડીએ મેદાન પર કરી આ હરકત તો કે એલ રાહુલે મારી દીધો મુક્કો, જુઓ Video

video viral of k l rahul hits on chest of jimmy neesham ib third obe day match between indvsnz

ન્યૂઝીલેન્ડ સામે સીરીઝની છેલ્લી ત્રીજી વન ડેમાં ભારતીય ક્રિકેટ ટીમનો કારમો પરાજય થયો. ન્યૂઝીલેન્ડની ટીમે જાણે T 20નો હિસાબ બરાબર કર્યો હોય તેમ આખી સીરીઝ ટીમ ઈન્ડિયાથી ઝૂંટવી લીધી. કે એલ રાહુલની સેન્ચુરીની મદદથી બનાવેલા 296ના સ્કોરને ટીમ ઈન્ડિયા બચાવી ન શકી. કે એલ રાહુલે આ મેચમાં શાનદાર બેટિંગ કરીને ટીમનો સ્કોર ઉભો કર્યો હતો. મેચ દરમિયાન રાહુલ અને ન્યૂઝીલેન્ડના ખેલાડી ઝઘડી પડ્યા હતા. તે બાદ કે એલ રાહુલ બોલરની છાતી પર મુક્કો મારતા હોય તેવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ