સાબરકાંઠા / રોડ ખોદકામ માટે રૂ.25000 'આરોગી' જનાર વનવિભાગના કર્મીનો લાંચની કબૂલાતનો VIDEO વાયરલ

Video Viral of British Department Officer Confessors Branch of Interest.

સાબરકાંઠામાં વન વિભાગના કર્મચારીનો વીડિયો વાયરલ. રોડ ખોદકામ માટે કરી હતી રૂપિયા 50 હજારની માગણી બાદ રૂપિયા 25 હજારમાં થઇ પતાવટ. મહિલા કર્મચારીની સંડોવણી હોવાનો ઉલ્લેખ ?

બ્રેકિંગ ન્યૂઝ