ફિલ્મી સીન / ભારે હિમતવાન... યુવાને સિંહના પાંજરામાં જઈ મસ્તી કરી, જુઓ વીડિયો

Video Viral Man inside Lion enclosure in delhi zoo

દિલ્હીના એક ઝૂમાં ફિલ્મી દ્રશ્ય પણ જોવા મળ્યું. એક વ્યક્તિ સિંહના વિસ્તારમાં ઘૂસી ગયો અને તેને સુરક્ષિત પાછો પણ લાવવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે આ વ્યક્તિની માનસિક રીતે અસ્વસ્થ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ