સાવજો ગેલમાં / અમરેલીમાં મેઘ ગર્જના વચ્ચે સાવજોની ડણક, વૃક્ષની ડાળીએ મસ્તીમાં મગ્ન વનરાજાનો VIDEO વાયરલ

video viral king of the forest rainy weather Gir district  on social media

ગીર પંથકમાં વરસાદી વાતાવરણ વચ્ચે જંગલના રાજા ગેલમાં આવ્યા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ