ભારે કરી / VIDEO : જામનગરમાં 'સાત કોઠા જેવી સિક્યુરિટી વીંધી' આખલો ઘૂસી ગયો જીજી હોસ્પિટલમાં

video viral , entering, Bull, GG Hospita, Jamnagar

સૌરાષ્ટ્રની સૌથી મોટી જામનગરની જીજી હોસ્પિટલ અંદર આખલો ઘુસ્યો હોવાનો વીડિયો સામે આવતા તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ