VIDEO / ભાવનગર: રાજ્યકક્ષા શિક્ષણમંત્રી વિભાવરી બેન દવેને લાગૂ નથી પડતા નિયમો?

video viral bhavnagar education minister vibhavari ban dave not wearing helmet

ગુજરાતમાં રાજ્યકક્ષાના મંત્રી જ નિયમોનું ઉલ્લઘંન કરતા જોવા મળ્યા હતા. ભાવનગરમાં રેલીમાં મંત્રી જ હેલમેટ પહેરવાનુ ભુલી ગયા હતા. જેનો વીડિયો વાયરલ થયો હતો.

બ્રેકિંગ ન્યૂઝ