બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / રાજકોટ / Video viral, 108 EMT, patient family, Rajkot, altercation

VIDEO / રાજકોટમાં 108ના EMT અને દર્દીના પરિવારજનો વચ્ચે થઈ બોલાચાલી, ગેરવર્તનનો આરોપ કરતો વીડિયો વાયરલ

Kishor

Last Updated: 12:20 AM, 22 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં 108ના EMT અને દર્દીના પરિવારજનો વચ્ચેની માથાકૂટનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

  • રાજકોટમાં 108ના EMT અને દર્દીના પરિવારજનો વચ્ચે થઈ બોલાચાલી 
  • વિદ્યાનગર રોડ પર લેન્ડ માર્ક હોસ્પિટલ નજીક બોલાચાલી
  • સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ 

રાજકોટમાં 108ના EMT અને દર્દીના પરિવારજનો વચ્ચે બોલાચાલી થઇ હોવાનો વિડીયો વાયરલ થયો છે. રાજકોટના વિદ્યાનગર રોડ પર લેન્ડ માર્ક હોસ્પિટલ નજીક થયેલ માથાકૂટનો આ વીડીયો હોવાનું જાણવા મળી રહ્યું છે. જે વિડીયોમાં દર્દીના પરિવારજનોએ 108માં યોગ્ય સારવાર ન મળી ન હોવાની રાવને લઇને 108ના EMT સાથે બોલાચાલી કરી હતી.

દર્દીના પરિવારજનો સાથે ગેરવર્તનનો આરોપ 
આ ઉપરાંત 108ના કર્મચારીઓએ દર્દી અને દર્દીના પરિવારજનો સાથે ગેરવર્તન કર્યું હોવાના પણ વિડીયોમાં આક્ષેપ કરાયા છે. વધુમાં 108ના સ્ટાફે દર્દીની સારવારમાં પૂરતું ધ્યાન આપ્યું હોવાનો વીડીયોમાં મહિલાએ આરોપ લગાવ્યા છે. આ અંગે નજીકના કોઇ વ્યક્તિએ વિડીયો ઉતારી લેતા સમગ્ર મામલો વિડીયોમાં કેદ થયો હતો. હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર મોટા પાયે વાયરલ થઇ રહ્યો છે. જુઓ વિડીયો.. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ