બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / VIDEO: Varun Dhawan kissed hollywood star Gigi Hadid, Shahrukh also dance on pathaan song

મનોરંજન / VIDEO: હોલિવૂડ સ્ટાર Gigi Hadid ને વરુણ ધવને કરી KISS, શાહરુખે પણ લગાવ્યા ઠુમકા, જુઓ વીડિયોઝ

Megha

Last Updated: 11:45 AM, 2 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના લોન્ચિંગના બીજા દિવસે શાહરુખ ખાને ઝૂમે જો પઠાણ પર ઠુમકા લગાવ્યા તો વરુણ ધવને સુપરમોડલ ગીગી હદીદ સાથે ડાન્સ કરીને કિસ કરી.

  • નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના લોન્ચિંગનો બીજો દિવસ શાનદાર રહ્યો
  • શાહરુખ ખાન, વરુણ ધવન અને રણવીર સિંહ ઝૂમે જો પઠાણ પર ડાન્સ કર્યો 
  • વરુણ ધવને સુપરમોડલ ગીગી હદીદ સાથે ડાન્સ કર્યો 

મુંબઈમાં ગઈકાલે રાત્રે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ વેન્ચર ઈવેન્ટનો બીજો દિવસ પણ શાનદાર રહ્યો હતો. જ્યાં હોલીવુડ અને બોલિવૂડ સેલેબ્સે રેડ કાર્પેટ પર સુંદર તૈયાર થઈને જલવો બતાવ્યો એ બાદ તેઓએ ડાન્સથી ઇવેન્ટને શાનદાર બનાવી દીધો હતો. હાલ સોશિયલ મીડિયા પર એક પછી એક પરફોર્મન્સના વીડિયો સામે આવી રહ્યા છે. 

હાલ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં શાહરુખ ખાન, વરુણ ધવન અને રણવીર સિંહ સાથે તેની બ્લોકબસ્ટર ફિલ્મ પઠાણના ગીત ઝૂમે જો પઠાણ પર ડાન્સ કરતો જોવા મળે છે. પઠાણ પર ડાન્સ કર્યા બાદ વરુણ ધવન નો એક વીડિયો જોવા મળ્યો છે, જેમાં તે હોલિવૂડ સુપરમોડલ ગીગી હદીદ સાથે ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. વિડીયોમાં એમ પણ જોવામાં મળ્યું કે ડાન્સ કરતાં વરુણ ગીગી હદીદને ખોળામાં ઉઠાવી લે છે અને એ બાદ ગાલ પર કિસ પણ કરે છે.

હાલ આ વિડીયો ઘણો વાયરલ થઈ રહ્યો છે અને વીડિયો જોઇને ચાહકો સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Voompla (@voompla)

જણાવી દઈએ કે ગઈકાલે રાત્રે મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના લોન્ચિંગનો બીજો દિવસ હતો, જેમાં ટોમ હોલેન્ડ, ઝેન્ડાયા, ગીગી હદીદ ઉપરાંત શાહરૂખ ખાન, સલમાન ખાન, સૈફ અલી ખાન, રજનીકાંત, કરીના કપૂર, ઐશ્વર્યા રાય બચ્ચન, આલિયા ભટ્ટ, રેખા, શ્રદ્ધા કપૂર, આલિયા ભટ્ટ, રશ્મિકા મંદન્ના, મલાઈકા અરોરા, અર્જુન કપૂર  જેવા ઘણા મોટા સ્ટાર્સ નીતા મુકેશ હાજર રહ્યા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

Gigi Hadid NMACCના ઉદ્ઘાટન Nita Mukesh Ambani Cultural Center Launch Varun Dhawan shahrukh khan વરુણ ધવન શાહરુખ ખાન Varun Dhawan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ