નિયમોના ધજાગરા / VIDEO: તાપીમાં ભાજપના નેતાના ઘરે લગ્નમાં DJના તાલે હજારો લોકો ઝુમ્યા,આ 'યોગ્ય નહીં',MLA, નોંધાઈ ફરિયાદ

VIDEO: Thousands throng to BJP leader's wedding in Tapi

તાપીમાં લગ્નનાના આયોજન સામે કોઈ વાંધો ના હોય શકે, પરંતુ,  ડીજે બોલાવી  મોટી સંખ્યામાં લોકો ભેગા કરી કોવિડ ગાઈડ લાઈનનો જે રીતે ભંગ કરાયો તે અંગે કાર્યવાહી કરવામાં આવી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ