બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Viral / VIDEO: આ સમજે છે પણ માણસો નહીં! અબોલ ગાયે પાળ્યો ટ્રાફિક નિયમ, વીડિયો વાયરલ

Viral / VIDEO: આ સમજે છે પણ માણસો નહીં! અબોલ ગાયે પાળ્યો ટ્રાફિક નિયમ, વીડિયો વાયરલ

Last Updated: 08:44 PM, 15 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દરેક વ્યક્તિએ ટ્રાફિક નિયમોનું પાલન કરવું જ જોઈએ. પરંતુ સોશિયલ મીડિયા પર એક ગાયનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે ટ્રાફિકના નિયમોનું પાલન કરી રહી છે. પુણે પોલિસે એક વીડિયો X પર પોસ્ટ કર્યો છે.

પુણે પોલીસે X પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં એક ગાય રેડ સિગ્નલ પર ઉભી રહી છે અને સિગ્નલ ગ્રીન થવાની રાહ જોઈ રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર યુઝર્સ અલગ અલગ કમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, મનુષ્ય જાનવર થઈ રહ્યો છે અને જાનવર મનુષ્ય. જુઓ આ વીડિયો...

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Pune Police Cow Viral Video
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ