અત્યાચાર / VIDEO : નર્સે વાળ પકડીને મહિલા દર્દીને પલંગમાં સુવડાવી દીધી, વીડિયો વાયરલ થતા હડકંપ

VIDEO: The nurse made the female patient lie down in the bed by holding her hair, the video went viral

ઉત્તર પ્રદેશના સીતાપુર જીલ્લાની હોસ્પિલટમાં દર્દી સાથે નર્સ દ્વારા કરવામાં આવેલ અસભ્ય વર્તનનો વીડિયો વાયરલ થતા હોસ્પિટલ પ્રશાસન દ્વારા આ અંગે તપાસ શરુ કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ