શૉકિંગ / VIDEO: ચાલુ બસમાં જ ડ્રાઈવરને આવ્યો હાર્ટ ઍટેક... પછી જે થયું તે જોઈને હૈયું કંપી જશે

VIDEO: The driver suffered a heart attack in the running bus What happened next will make your heart tremble

બસ ચલાવી રહેલા ડ્રાઈવરને અચાનક હાર્ટ એટેક આવતા મૃત્યુ નીપજ્યું હતું. તેની સાથે જ બસ અનિયંત્રિત થઈ ગઈ હતી અને છ લોકો તેની ચપેટમાં આવી ગયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ