માણસના વેશમાં હેવાન / VIDEO: કૂતરી રડતી રહી, જોરથી એક ડંડો માર્યો ને ગલુડિયાના પ્રાણ નીકળી ગયા, મૃતદેહને પણ ફટકા મારતો રહ્યો શખ્સ

VIDEO The dog kept crying,The puppy was killed with a stick, the man continued beat the dead body

એ વ્યક્તિએ ગલુડિયાને ત્યાં સુધી માર માર્યો જ્યાં સુધી તેનું મૃત્યુ ન થઈ ગયું. વિડીયોમાં જોવા મળે છે એ મુજબ આ ઘટના દરમિયાન ગલુડિયાની મા પણ ત્યાં હાજર હતી.

બ્રેકિંગ ન્યૂઝ