વડોદરા / VIDEO: જોઈ લો તમારી સગ્ગી આંખે, દારૂના ધંધાનો હપ્તો ઉઘરાવવા આવેલા ત્રણ પોલીસ જવાન કેમેરામાં કેદ

VIDEO: Take a look at your eyes, three policemen caught on camera

પોલીસનાં F ડીવીઝનમાં એક બુટલેગર પાસેથી 'હફતો'ઉઘરાવતા ત્રણ પોલીસ જવાનોનો વિડીયો વાયરલ થતા પોલીસ બેડામાં ખળભળાટ  મચી ગયો છે. દારૂનો ગેરકાયદે ધંધો કરતી મહિલા પાસેથી નાણા ઉઘરાવ્યા

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ