VTV વિશેષ / વીડિયો સ્ટ્રીમિંગ કંપનીઓ ભારતના બાળકો માટે નવી 'દુનિયા' ઊભી કરી રહ્યાં છે

Video streaming companies rapidly developing kids section amid rising number of kids viewers

ભારતમાં સ્માર્ટફોન્સમાં વીડિઓ સ્ટ્રીમિંગ કરતી એપ્લિકેશન્સનું માર્કેટ દિવસે ને દિવસે વિસ્તરી રહ્યું છે. એવામાં હવે આ સ્ટ્રીમીંગ સર્વિસીસ ઉપર કિડ્સ સેક્શન એટલે કે નાના બાળકો માટેનો વિભાગ વધુ ને વધુ પોપ્યુલર બની રહ્યો છે. તો એ જાણવું જરૂરી છે કે શા માટે બાળકોમાં આ એપ્સનો ક્રેઝ વધી રહ્યો છે અને કેમ આ એપ્સ બાળકો માટે સમયના બગાડના બદલે ઉપયોગી પુરવાર થઇ શકે તેમ છે?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ