મેં નાગિન...નાગિન / VIDEO: જીત બાદ શ્રીલંકાના પ્લેયર્સે કર્યો નાગિન ડાન્સ, ચાર વર્ષ બાદ બાંગ્લાદેશથી લીધો બદલો

VIDEO: Sri Lankan players perform Nagin dance after victory, revenge against Bangladesh after four years

બાંગ્લાદેશે શ્રીલંકાને તેની જ જમીન પર નોકઆઉટ કરીને મેદાન પર નાગિનડાન્સ કરીને શ્રીલંકાના પ્લેયર્સને ચીડવ્યા હતા. હવે એશિયા કપ 2022માં 4 વર્ષ પછી શ્રીલંકાએ બદલો લીધો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ