ફરિયાદ / મારો વીડિયો કોલ નહીં ઉપાડે તો બીભત્સ ફોટા સોશિયલ મીડિયામાં કરીશ વાઈરલ

Video Social Media Viral Girl photo

શહેરના નિકોલ વિસ્તારની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નિકોલ વિસ્તારમાં રહેતી અને કોલેજમાં અભ્યાસ કરતી એક યુવતીને એક યુવકે મોબાઈલમાં બીભત્સ ફોટા મોકલીને તું વીડિયોકોલ નહીં ઉપાડે તો મોકલેલા ફોટા ફેસબુકમાં વાઇરલ કરીને બદનામ કરવાની ધમકી આપવા અંગેની ફરિયાદ નિકોલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ